ગોલ્ડ સ્મગલિંગ/ સુરત: ગોલ્ડ સ્મગલિંગ મામલો PSI પરાગ દવેને કરાયો સસ્પેન્ડ પરાગ દવેની સતત પૂછપરછ હાથ ધરી પૂછપરછમાં અનેક ખુલાસા થયાનો દાવો 26 કરોડનું સોનુ ભરૂચના એજન્ટ દ્વારા મંગવાયું ભરૂચના એજન્ટની આસપાસ તપાસ કેન્દ્રિત પરાગ દવેએ ધરપકડ પહેલા સિમકાર્ડ તોંડુ નાંખ્યું હતું પરાગ દવેના ઘરેથી12 લાખની રકમના બ્લેન્ક ચેક મળ્યા આજે પરાગ દવે સહિત અન્ય આરોપીના રીમાન્ડ પૂરા થશે

Breaking News