Not Set/ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો સપાટો, નોધાયા વધુ નવા 92 કેસ

ગુજરાત રાજ્યમાં અનલોક બાદ કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46000ને વટાવી ચૂકી છે. ત્યારે હવે સુરત એ કોરોના નું નવું એપી સેન્ટર તરીકે સામે આવી રહ્યું છે. આજ રોજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 92 કેસ સામે આવ્યા છે. જેમાં કામરેજમાં સૌથી વધુ […]

Gujarat Surat
7760a4020d7414c91817547bcc85fac4 સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો સપાટો, નોધાયા વધુ નવા 92 કેસ
ગુજરાત રાજ્યમાં અનલોક બાદ કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46000ને વટાવી ચૂકી છે. ત્યારે હવે સુરત એ કોરોના નું નવું એપી સેન્ટર તરીકે સામે આવી રહ્યું છે. આજ રોજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 92 કેસ સામે આવ્યા છે.

જેમાં કામરેજમાં સૌથી વધુ 21 કોરોના કેસ નોંધાયા છે. તો ચોર્યાસીમાં 14, ઓલપાડમાં 8, પલસાણામાં 11 કેસ, માંડવીમાં 5, માંગરોળમાં 13, બારડોલીમાં 12 કેસ, મહુવામાં 8 અને પાલસનમાં 11 કેસ નોંધાયા છે. હાલમાં સુરત ગ્રામ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 1686 વટાવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.