Gujarat/ સુરત દિયોરા ભંડારી કંપનીમાં IT કાર્યવાહી મામલો, IT કંપનીએ 86 કરોડના હીરા કર્યા હતા જપ્ત, 10 લાખ નંગ હીરા આઇટી પાસે બિનવારસી, 130 ટકા ટેક્ષના ડરે બિનવારસી થયા હીરા, 15 દિવસ વીતવા છતાં કોઈ હીરા લેવા આવ્યું નહીં, કંપનીમાં 850 કંપનીઓ હીરા સ્કેનિંગ માટે મોકલે છે, હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક, કંપની પીટ ટેક્સ ભરી હીરા લેવા તૈયાર

Breaking News