Gujarat/ સુરત બોગસ બીલિંગ કૌભાંડ મામલો, GST વિભાગે 25 વેપારીઓને આપી નોટિસ, આરોપી પાસે બોગાસ બીલ ખરીદ્યા હતા , શહેરના મોટા વેપારીઓ થઈ શકે છે બેનકાબ, રૂ.400 કરોડથી વધુનું બોગસ બિલ કૌભાંડ, સેન્ટ્રલ જીએસટી દ્વારા આરોપીની કરાઈ હતી ધરપકડ, પૂછપરછમાં સામે આવ્યા વેપારીઓના નામ

Breaking News