Gujarat/ સુરત મનપાની ચૂંટણીને લઈ ભાજપનો સ્પેશ્યલ વોરરૂમ, સ્પેશ્યલ વોરરૂમમાં ટેક્નિશયન સ્ટાફ રહે છે હાજર, ચૂંટણી પ્રચારની સામગ્રી એકત્રિત કરી લોકો સુધી પહોંચાડાશે, ગ્રાફિક ડિઝાઇન,વીડિયો એડિટિંગ, ટેલિકોલર ડિપાર્ટમેન્ટ તૈયાર, ડેટા એન્ટ્રી,ન્યૂઝ મોનીટરીંગ જેવા ડિપાર્ટમેન્ટ બનાવાયા, સ્પેશિયલ વોર રૂમમાં લાઈવ સ્ટ્રીમિંગ વ્યવસ્થા કરાઈ છે, વોરરૂમમાં 50થી વધુ નો સ્ટાફ સતત કાર્યરત રહે છે

Breaking News