Gujarat/ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ અને પાસ વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ , કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ પરત ખેંચવા ઇન્કાર , પ્રફુલ તોગડિયા, નિલેશ કુંભાણીનો સ્પષ્ટ ઇન્કાર , અંતિમ દિવસે કેટલા ફોર્મ ખેંચાશે તેના પર નજર

Breaking News