આત્મહત્યા/ સુરત: મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, નવી સિવિલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, ઊંઘની ગોળી લઈ કર્યો આપઘાતનો પ્રયાસ, ગાયનેક વોર્ડમાં ફરજ બજાવતી હતી તબીબ, કુટુંબના ચાર સભ્યોના મોતથી ડિપ્રેશનમાં હતી, મૂળ વડનગરની રહેવાસી છે મહિલા તબીબ, નવી સિવિલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે

Breaking News