Not Set/ સુરત/ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો, રેલવે સ્ટેશન – બસ સ્ટેશન પરથી મળ્યા 128 પોઝિટિવ મુસાફરો

સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા આવ્યા. મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ ટેસ્ટ કરાયા, જે પૈકી અંદાજે 1.4 થી 1.7 ટકા લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી 103 મુસાફરો ગુજરાતના અન્ય જીલ્લાઓ માંથી આવ્યા હોવાનું વિદિત છે.  સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ […]

Gujarat Surat
4920e34fafc50ef2e7fe75e61c59314c 2 સુરત/ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો, રેલવે સ્ટેશન - બસ સ્ટેશન પરથી મળ્યા 128 પોઝિટિવ મુસાફરો

સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા આવ્યા. મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ ટેસ્ટ કરાયા, જે પૈકી અંદાજે 1.4 થી 1.7 ટકા લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી 103 મુસાફરો ગુજરાતના અન્ય જીલ્લાઓ માંથી આવ્યા હોવાનું વિદિત છે. 

સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ વધારે જોવા મળ્યો હોવાનુ આ તારણોમાંથી સામે આવી રહ્યું છે. જો કે, સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી બે સપ્તાહમાં બિહારના 2 , ઝારખંડના 1, મહારાષ્ટ્રનાં 8, રાજસ્થાનનાં 2,  ઉત્તર પ્રદેશના 12 મુસાફરો પોઝીટીવ આવતા તેમને પણ કોરેન્ટાઇન કરાયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews