વિજીલન્સની રેડ/ સુરત: રેલ્વે સ્ટેશન પર વિજીલન્સની રેડ 5 જેટલા ટીસી વધુ રોકડ સાથે પકડાયા TC સંજીવ વર્મા, રજનીશ મિશ્રા પકડાયા એસડી મૌર્ય, રોહિત કેસરી, પકડાયા અનિલ રાયનામનો ચેકર પણ પકડાયો રેલ્વે સ્ટેશનના કર્મચારીઓમાં સન્નાટો ફેલાયો

Breaking News