Gujarat/ સુરત: વરાછાના હીરા વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો સગા ભત્રીજાએ જ કરી હતી કાકાની હત્યા હત્યારાના CCTV ફૂટેજ સામે આવ્યા હત્યા કરવા જતો અને આવતો ભત્રીજો સીસીટીવીમાં કેદ મો પર રૂમાલ બાંધી ઓફિસમાં ગયો હતો ભત્રીજો વેપારી પ્રવીણ નકુમની તેની ઓફિસમાં જ કરાઈ હતી હત્યા

Breaking News