Gujarat/ સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો, અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ સંક્રમિત, ટ્રાવેલહિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ પોઝિટિવ, મનપા દ્વારા 120 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા, આજે પણ પાલિકા દ્વારા માસ ટેસ્ટિંગ કરાશે, સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલ 7 દિવસ માટે બંધ

Breaking News