Gujarat/ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસનો આતંક, મ્યુકોરમાઇકોસીસથી વધુ 3 દર્દીના મોત, બિમારીથી પીડિત બે દર્દીની આંખો કાઢવી પડી, ફંગસ મગજ સુધી ન પહોંચે એ માટે આંખો કઢાઈ, સિવિલ અને સ્મિમેરમાં નવા 7 દર્દીઓ દાખલ, હોસ્પિટલમાં કુલ 175 દર્દીઓ સારવાર હેઠળ, ગઈકાલે સિવિલ અને સ્મીમેરમાં 25 સર્જરી કરાઈ

Breaking News