Gujarat/ સુરત શહેરમાં વધી રહ્યા છે આપઘાતના કેસ,શહેરમાં અલગ અલગ બે આપઘાતના બનાવ,શહેરમાં 2 વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત,રાંદેરમાં ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,મારી પાછળ રડતા નહીં લખી કર્યો આપઘાત,પાંડેસરામાં ધો.9ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,માતાએ રસોઇ બાબતા આપ્યો હતો ઠપકો,માતાએ ઠપકો આપતા ટુંકાવ્યું જીવન,બન્ને વિદ્યાર્થિનીઓ પાસેથી મળી આવી સ્યુસાઇડ નોટ,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News