Gujarat/ સુરત સરથાણામાંથી સગીરાને ભગાડી જવાનો મામલો , 16 વર્ષિય સગીરાને આરોપી ભગાડી ગયો હતો , સગીરાને ભગાડી જઈ બાંધ્યા હતા શારીરિક સંબંધ , 3 જૂનના રોજ સગીરાને ભગાડી ગયો હતો આરોપી , સરથાણા પોલીસે આરોપીની આજે કરી ધરપકડ , આરોપી મૂળ માલેગાંવનો રહેવાસી, સુરતમાં ભાડે રહેતો હતો , પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધ્યો ગુનો

Breaking News