Not Set/ સુરત / સાડી પર પહેરી શકાય તેવી PPE કીટ, નારી કવચ

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. તેમાયે રાજ્યના મહાનગરોમાં કોરોનાએ મઝા મૂકી છે. ત્યારે સુરતમાં કોરોના પોઝિટિવનો આંક 1000ની બાજુમાં પહોંચી ગયો છે. ત્યારે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગે એક અનોખી PPE કીટ બનાવી છે. જે કીટ મહિલાઓ સાડી પર પહેરી શકે તેવી રીતે બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ઓફિશિયલ ટવીટર હેન્ડલ પર આ […]

Gujarat Surat
2ec813e74d07a0f4d2953f69320683cd સુરત / સાડી પર પહેરી શકાય તેવી PPE કીટ, નારી કવચ

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. તેમાયે રાજ્યના મહાનગરોમાં કોરોનાએ મઝા મૂકી છે. ત્યારે સુરતમાં કોરોના પોઝિટિવનો આંક 1000ની બાજુમાં પહોંચી ગયો છે. ત્યારે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગે એક અનોખી PPE કીટ બનાવી છે. જે કીટ મહિલાઓ સાડી પર પહેરી શકે તેવી રીતે બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ઓફિશિયલ ટવીટર હેન્ડલ પર આ વાત કરી છે. મન કી બાતમાં પણ સાડી પર PPE કીટ પહેરી શકાય તેવી કીટ સુરતના સાડી ઉદ્યોગ કંપનીએ બનવતા પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. સુરતની ફેશન ડિઝાઇન ડેવલપમેન્ટ ફેસનોવાને આ કીટ બનાવી હોવાનું જણાવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.