ઠંડી/ સુરત: સિઝનની સૌથી વધુ ઠંડી, બર્ફીલા પવનોથી તાપમાન 12 ડિગ્રી, આજથી પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા, સતત ત્રીજા દિવસે ઠંડીનો પારો 12 ડિગ્રી નજીક રહ્યો, સિઝનમાં પહેલીવાર 12 ડિગ્રી ઠંડી નોંધાઇ, આવતીકાલથી ઠંડીમાં સામાન્ય રાહત મળશે, ઠંડીની અસર યથાવત રહેશે, વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું

       

Breaking News