Gujarat/ સુરત: સિવિલમાં થેલેસેમિયા-ડેન્ગ્યૂના દર્દી ભગવાન ભરોસે મેડિસીન વડા-રેસિડન્ટ તબીબો વચ્ચે 4 દિવસથી વિવાદ રેસિડન્ટ તબીબોની મેડીસીન વડા ડો. ભટ્ટને હટાવવાની માંગ ડિને સત્તા ન હોવાનું જણાવી હાથ ખંખેર્યા 4 દિવસમાં 200થી વધુ દર્દીઓને સ્મીમેરમાં મોકલાયા મેડિસિન વિભાગના HOD ત્રાસ આપતા હોવાના આક્ષેપ 30 રેસિડન્ટ તબીબો અઠવાડીયાથી કામથી અળગા થયા

Breaking News