Breaking News/ સુરત: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન, સુરત સિવિલ હોસ્પિટલમાં 40મું અંગદાન કરાયું, 56 વર્ષીય અશરફીલાલ પાલને થયું હતું બ્રેઇન હેમરેજ, અશરફીલાલ પાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે કરતા હતા નોકરી, સિક્યુરિટી ગાર્ડના પરિવાર દ્વારા અંગદાન માટે મળી સંમતિ, બે કિડની,લીવર સહિત 5 અંગોનું દાન  

Breaking News
Breaking News