Bhavnagar-Jugardham/ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, જુગારધામ પકડાતા જુગારીઓમાં ફફડાટ

ભાવનગરમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. તેના પગલે જુગારધામ પકડ્યું છે. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી જુગારધામ પકડાયું છે. સરોજબેન વાજાના મકાનમાં આ જુગારધામ ચાલતું હતું. ભાવનગર પોલીસે બોલાવેલા સપાટાના લીધે જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Top Stories Gujarat Others
Bhavnagar Jugardham ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, જુગારધામ પકડાતા જુગારીઓમાં ફફડાટ

ભાવનગરઃ ભાવનગરમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે Bhagnagar-Jugardham સપાટો બોલાવ્યો છે. તેના પગલે જુગારધામ પકડ્યું છે. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી જુગારધામ પકડાયું છે. સરોજબેન વાજાના મકાનમાં આ જુગારધામ ચાલતું હતું. ભાવનગર પોલીસે બોલાવેલા સપાટાના લીધે જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરોજબેન વાજા નામની વ્યક્તિના મકાનમાં આ જુગારધામ ચાલતું હતું. પોલીસે જુગાર રમનારા નવ જણની ધરપકડ કરી હતી. તેમા મહિલાઓ પણ હતી. અહીં બહારથી માણસ બોલાવીને જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે 2.43 લાખનો મુદ્દામાલ પણ ઝડપ્યો હતો.

ભાવનગરમાં પોલીસની કાર્યવાહીના લીધે સ્થાનિક જુગારીઓમાં અને જુગારધામ સંચાલકોમાં ફડક પેસી ગઈ છે. હજી તો પોલીસે શરૂઆત કરી છે. આગામી સમયમાં આ ધમધમતા જુગારધામો સામે પોલીસ આકરા પગલાં લે તેવી અપેક્ષા લોકો રાખે છે. હમણા Bhagnagar-Jugardham થોડા દિવસ પહેલા જ ભાવનગર સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નીલમબાગ પાસે આવેલા પટ્ટણી પ્લાઝા રોડ પરથી એક વ્યક્તિની ઓનલાઇન સટ્ટો રમાડવા બદલ ધરપકડ કરી હતી.

એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં Bhagnagar-Jugardham હતી તે દરમિયાન બાતમીદારોએ માહિતી આપી હતી કે પટ્ટણી પ્લાઝા ફ્લેટ નંબર-302માં રહેતા કોમલ ઉર્ફે કેતન ભરત પટેલ ઉ.વ. 45 પોતાના મોબાઇલમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડે છે. અત્યારે તે પટ્ટણી પ્લાઝા સામે રોડ પર જ ભો છે. તેના આધારે ટીમે બાતમીવાળા સ્થળે દરોડા પાડ્યા હતા. તેમણે કેતન ભરત પટેલને અટકાયતમાં લઈને મોબાઇલ તપાસતા ઓનલાઇન સટ્ટો રમાતડી એપ ઇન્સ્ટોલ કરેલી હોવા સાથે તેમા તે સટ્ટો રમાડી રહ્યો હોવાનું જાણવામાં આવતા એક મોબાઇલ તથા રોકડા રૂપિયા એમ 500 મળી કુલ 5,500ના મુદ્દામાલને જપ્ત કર્યો હતો. પોલીસે તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધા તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/ યુપીમાં 80 લોકસભા સીટો માટે ભાજપ તૈયાર, સીએમ યોગીએ  કરી જાહેરાત

આ પણ વાંચોઃ Bombay High Court/ ‘જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ’, હાઈકોર્ટે આપ્યો ગર્ભપાતનો આદેશ, જીવતો જન્મ્યો બાળક

આ પણ વાંચોઃ World Cup 2023/ વર્લ્ડ કપ માટે નિવૃત્તિ બાદ વાપસી કરશે બેન સ્ટોક્સ! આ દિવસે ઈંગ્લેન્ડની ટીમની કરવામાં આવશે જાહેરાત

આ પણ વાંચોઃ India Vs China/ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે ફરીથી થશે LAC પર વાતચીત, જો ડ્રેગન સહમત ન થાય તો…

આ પણ વાંચોઃ Earthquake/ ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું છત્તીસગઢ, રિક્ટર સ્કેલ પર આ હતી તીવ્રતા