Not Set/ Mantavya News Bell 25/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines with Mantavya NewsBell…………….. 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. ઠંડીનાં પ્રમાણમાં અંશત: ઘટાડો નોંધાયો 7.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર — તુર્કીમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. ભૂકંપને કારણે 14થી વધુ લોકોનાં કરૂણ મોત 6.7ની તીવ્રતાનો ભૂકંપ — 20 વર્ષમાં પહેલીવાર ડાયરેકટ ટેકસ કલેકશન ઘટશે. સરકારની આવકમાં ડાયરેકટ ટેકસનો 80 ટકા હિસ્સો ટેક્સ કલેકશનમાં ઘટાડો […]

Top Stories Gujarat
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 2 Mantavya News Bell 25/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines with Mantavya NewsBell……………..

7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. ઠંડીનાં પ્રમાણમાં અંશત: ઘટાડો નોંધાયો
7.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

તુર્કીમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. ભૂકંપને કારણે 14થી વધુ લોકોનાં કરૂણ મોત
6.7ની તીવ્રતાનો ભૂકંપ

20 વર્ષમાં પહેલીવાર ડાયરેકટ ટેકસ કલેકશન ઘટશે. સરકારની આવકમાં ડાયરેકટ ટેકસનો 80 ટકા હિસ્સો
ટેક્સ કલેકશનમાં ઘટાડો

પ્રદેશ ભાજપનાં નેતાઓને દિલ્હીનું તેડું. CM રૂપાણી,નીતિન પટેલ સહિત નેતા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા જશે દિલ્હી
શીર્ષ નેતાઓને દિલ્હીનું તેડું

મોરબીનાં મકરાણ વાસમાં અજાણ્યા શખ્સોએ કરી પ્રસંગમાં માથાકુટ. 6 લોકોને ઇજાગ્ર, ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ
મારામારીમાં છ ઇજાગ્રસ્ત

રાજકોટમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી. ચૌધરી મેદાનમાં શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી.નું આયોજન. એક સપ્તાહ સુધી કરાશે ઉજવણી
ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન
—-
જમ્મુ અને કાશ્મીરમાં મોટી રાહત. 20 જિલ્લામાં ટુજી ઇન્ટરનેટ સેવાનો આજથી ફરી શરૂઆત
20 જિલ્લામાં 2G સેવા શરૂ

શિવસેના મુખપત્ર સામનામાં શાબ્દિક પ્રહાર. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસલમાનોને બહાર નીકાળવા જોઇએ
સામનામાં શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં 1100 કરોડનાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ…તો યુવા મહોત્સવમાં પણ આપશે હાજરી
1100 કરોડનાં કાર્યોનું લોકાર્પણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.