મકાન બેસી ગયું/ સુરત: સૈયદપુરામાં મકાનનો ભાગ બેસી ગયો ચમેલી મસ્જીદ પાસે મકાનનો ભાગ બેસી ગયો સાસુ-વહુ કાટમાળમાં ફસાતા નાસભાગ મચી જર્જરીત મકાનનો રસોડાનો ભાગ અચાનક બેસ્યો ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સાસુ-વહુને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા જીવિત હાલતમાં હોસ્પિટલમાં ખેસાડાયા

Breaking News