Surat/ સુરત હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, 8 હજાર કરોડનું એક્સપોર્ટ વધ્યું, ગત વર્ષની સરખામણીએ એક્સપોર્ટમાં વધારો, 2019-20માં 1638.35 કરોડની નિકાસ થઈ હતી, જે આ વખતે ફેબ્રુઆરી સુધીમાં વધી, 2020-21માં નિકાસ 9693.84 કરોડ પર પહોંચી, હીરાની નિકાસ વધતા ઉદ્યોગકારોમાં ખુશી, કોરોન કાળમાં આવેલી મંદીના વાદળો હટ્યા

Breaking News