Not Set/ સુરત/ 3 વર્ષની બાળકી સાથે માતાએ પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ

સુરતમાંથી ઘર કંકાસનાં કારણે માતા દ્વારા પુત્રી સાથે આપઘાત કરી લેવામાં આવ્યાની દુખદ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરનાં પર્વત પાટિયા વિસ્તાર સ્થિત રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં આ દુખદ ઘટના ઘટી હોવનું સામે આવી રહ્યું છે. ઘટનામાં 3 વર્ષની બાળકી સાથે માતાએ આપઘાત કર્યો હોય સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સામે આવતી વિગતો પ્રમાણે માતાએ રૂદ્રમણી […]

Gujarat Surat

સુરતમાંથી ઘર કંકાસનાં કારણે માતા દ્વારા પુત્રી સાથે આપઘાત કરી લેવામાં આવ્યાની દુખદ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરનાં પર્વત પાટિયા વિસ્તાર સ્થિત રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં આ દુખદ ઘટના ઘટી હોવનું સામે આવી રહ્યું છે. ઘટનામાં 3 વર્ષની બાળકી સાથે માતાએ આપઘાત કર્યો હોય સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સામે આવતી વિગતો પ્રમાણે માતાએ રૂદ્રમણી એપાર્ટમેન્ટનાં 5માં માળેથી પુત્રીને નીચે ફેંકી અને ત્યારે બાદ પોતે પણ મોતની અંતિમ છલાંગ લગાવી આત્મઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. શહેરનાં પુણા વિસ્તાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews