બળાત્કાર/ સુરત: 7 ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ, સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના. સગીરાને લલચાવી યુવકે આચર્યું દુષ્કર્મ, પડોશમાં જ રહેતા યુવકે આચર્યુ દુષ્કર્મ, સગીરાના પિતાએ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી

       

Uncategorized