Not Set/ સુરત/SOG પોલીસે વેસુમાંથી કોલ સેન્ટર ઝડપ્યુ, 17 દિવસમાં ઝડપાયુ ત્રીજુ કોલ સેન્ટર

સુરત – SOG પોલીસે વેસુમાંથી કોલ સેન્ટર ઝડપ્યુ છે. જી હા, ફરી પાછું સુરતમાંથી કોલ સેન્ટર ઝડપાયુ હોવાનાં સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં 17 દિવસમાં આ ત્રીજું કોલ સેન્ટર ઝડપાયું છે. ઝડપવામાં આવેલ કોલ સેન્ટરમાંથી  ફોરેકસમાં રોકાણના બહાને ફોન કરી લોકોને ઉલ્લુ બનાવવામાં આવતા હોવાનું પ્રાથમીક તપાસમાં સામે […]

Gujarat Surat
628314e4c1e135896821ef56401b1d3a સુરત/SOG પોલીસે વેસુમાંથી કોલ સેન્ટર ઝડપ્યુ, 17 દિવસમાં ઝડપાયુ ત્રીજુ કોલ સેન્ટર

સુરત – SOG પોલીસે વેસુમાંથી કોલ સેન્ટર ઝડપ્યુ છે. જી હા, ફરી પાછું સુરતમાંથી કોલ સેન્ટર ઝડપાયુ હોવાનાં સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં 17 દિવસમાં આ ત્રીજું કોલ સેન્ટર ઝડપાયું છે. ઝડપવામાં આવેલ કોલ સેન્ટરમાંથી  ફોરેકસમાં રોકાણના બહાને ફોન કરી લોકોને ઉલ્લુ બનાવવામાં આવતા હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે. કોલ સેન્ટરમાથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી ઓનલાઈન મોબાઈલ ડેટા બેઝ ખરીદી અને લોકોને ફોન કરવામાં આવતા હતા અને લોકોને લોભ લાલચ આપી ખંખેરી લેવામાં આવતા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews