પરીણિતાના લાશ મળી આવી/ સુરેન્દ્રનગરઃ પરીણિતાની મળી આવી લાશ હત્યા કરેલી હાલતમાં રાણપુરથી લાશ મળી આવી પરણિતાના શરીર પરથી મળી આવ્યા નિશાન સાસરિયા પક્ષે હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયો આવ્યો સામે હત્યા પહેલાનો વિડીયો આવ્યો સામે 4 મહિના પહેલા જ થયા હતા યુવતીના લગ્ન અંતિમવિધિ નહીં કરવા પરિવારની ચિમકી કાર્યવાહી ના થાય ત્યાં સુધી નહીં કરાય અંતિમ સંસ્કાર

Breaking News