Gujarat/ સુરેન્દ્રનગરઃ પાટડીના નગવાડા ગામે મહિલાની હત્યા, પતિએ જ પત્નિની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, બાળકોને શાંત કરવા બાબતે થઇ હતી ઉગ્ર બોલાચાલી, પત્નીને પાછળથી લાકડાના ફટકા મારતા પત્નીનું મોત

Breaking News