ફૂડ પોઇઝનિંગ/ સુરેન્દ્રનગરના ચૂડામાં 7 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ મોજીદડ ગામના 7 વ્યક્તિઓની તબિયત લથડી કેરીનો રસ પીધા બાદ તબિયત લથડી હોવાની વિગત 7 વ્યક્તિઓની તબિયત હાલ સ્થિર

Breaking News