Gujarat/ સુરેન્દ્રનગરના થાનગઢમાં 50 લાખ રોકડની લૂંટ , મરચાની ભૂકી નાંખી રોકડ રકમની દિલધડક લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારીને 3 શખ્સોએ લૂંટ્યો , બાઇક સવાર અજાણ્યા શખ્સોની કરતૂત CCTVમાં કેદ , પોલીસે હુમલાખોરોને પકડવા કરી રસ્તા પર નાકાબંધી

Breaking News