Gujarat/ સુરેન્દ્રનગરના લખતરમાં બે જુથ વચ્ચે અથડામણ , મારામારીની ધટનામાં બે યુવકો થયા ઇજાગ્રસ્ત , યોગીરાજ ગેસ્ટહાઉસ પાસે બન્યો મારામારીનો બનાવ, ઘાયલ યુવકોને લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, એક ઘાયલ વ્યક્તિને સુરેન્દ્રનગરમાં રીફર કરવામાં આવ્યા

Breaking News