અકસ્માત/ સુરેન્દ્રનગરમાં કારનો સર્જાયો અકસ્માત અકસ્માતમાં દંપતીનું મોત, પાંચ ઘાયલ સાયલા-ચોટીલા હાઈવે પર કાર પલટી કારનુ ટાયર ફાટતા સાયલા પાસે કાર પલટી મૃતક દંપતિ સાયલાના ધાંધલપુર ગામનુ વતની 5 ઘાયલો પૈકી ત્રણ મુંબઇના હોવાની પ્રાથમિક માહિતી

Breaking News