Gujarat/ સુરેન્દ્રનગરમાં બે ખોજા યુવકનાં અપહરણનો મામલો, અમદાવાદ ક્રાઇમબ્રાંચે અપહરણનો કર્યો પર્દાફાશ, આરોપીઓની પોલીસે કરી ધરપકડ, વેપારી આઝાદભાઇનો સાળો સિંકદર માસ્ટર માઇન્ડ નીકળ્યો, માસ્ટરમાઇન્ડ સિંકદર સાથે બીજા ચાર લોકોની સંડોવણી માસ્ટર માઇન્ડ સિકંદર ખુદ પોલીસ તપાસમાં જોડાયો હતો, મોટી રકમનો તોડ કરવા બંને યુવકનાં અપહરણનો રચ્યો કારસો, અપર્હત બંને ખોજા યુવકોનો પોલીસે કરાવ્યો છુટકારો

Breaking News