ખનીજ ચોરી/ સુરેન્દ્રનગરમાં સાયલાના ચોરાવીરામાં દરોડા, ખનીજના ગેરકાયદેસર ખનન પર દરોડા, ખનીજ વિભાગે 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ખનીજ વિભાગ દ્વારા કરાઇ સઘન કાર્યવાહી, સુરેન્દ્રનગરના સાયલાના ચોરાવીરાનો બનાવ, સાયલા,થનાગઢ,મુળી સહિત તાલુકામાં ગેરકાયદે પ્રવૃત્તિ, આ કાર્યવાહીમાં તંત્રએ ડ્રોન કેમેરાનો કર્યો ઉપયોગ

Breaking News