Gujarat/ બનાસકાંઠાના વડાગામડામાં ડાયરાનો મામલો, ડાયરામાં પૈસા ઉડાવતો પોલીસ કર્મી સસ્પેન્ડ, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની અસર, 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, થોડા દિવસ પહેલાં વનિતા પટેલનો યોજાયો હતો ડાયરો

Breaking News