Vaccination/ 31 સ્ટોક હબ,29,000 વેક્સિનેશન પોઇન્ટ સાથે, આવતીકાલે દેશભરમાં વેક્સિનેશન ડ્રાયરન

દેશમાં કોરોના વેક્સીનેશનને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેશમાં આ માટે 31 મોટા સ્ટોક હબ હશે. આ સ્ટોક હબથી બધા રાજ્યોના 29 હજાર વેક્સીનેશન પોઇન્ટ્સ સુધી

Top Stories India
1

દેશમાં કોરોના વેક્સીનેશનને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેશમાં આ માટે 31 મોટા સ્ટોક હબ હશે. આ સ્ટોક હબથી બધા રાજ્યોના 29 હજાર વેક્સીનેશન પોઇન્ટ્સ સુધી વેક્સીનની સપ્લાય કરવામાં આવશે.કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યું છે કે સામાન્ય લોકો સુધી વેક્સીન પહોંચાડવાની બધી પ્લાનિંગ કરી લેવામાં આવી છે. હવે ખબર આવી રહી છે કે 8 જાન્યુઆરીને દેશના બધા જિલ્લોમાં કોરોના વેક્સીનેશનો ડ્રાઇ રન કરવામાં આવશે.

India conducts COVID-19 vaccination trial run

Cinema Hall / તમિલનાડુમાં સિનેમા હોલમાં સો ટકા દર્શકો વાળો આદેશ પરત લેવા જ…

નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડૉ. વિનોદ પોલે કેટલાક દિવસો પહેલા વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ ટિકાકરણ માટે સરકાર, ઇન્ડસ્ટ્રી અને અન્ય સ્ટેહોલ્ડર્સ એક સાથે મળીને ટીમની જેમ કામ કરી રહ્યા છે. પહેલા ફેઝમાં દેશમા 30 કરોડ લોકોને ટિકાકરણ કરવામાં આવશે. તેમની પ્રાથમિકતાના આધારે પસંદગી કરી છે.ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપવામાં આવી ગઈ છે.

Coronavirus vaccines: Will any countries get left out? - BBC News

 

killed / ઉત્તર પ્રદેશમાં મુખ્તાર અંસારીના જૂથના કુખ્યાત અપરાધી અજીતસિ…

 સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે લોકોના ટિકાકરણમાં આર્થિક બાબત આડે આવશે નહીં.ડો. પોલે સ્પષ્ટ કર્યું હતું કે હાલના સમયે વેક્સીનેશનને લઈને ફ્રન્ટલાઇન વર્કર્સ અને મોટી ઉંમરના લોકો પ્રાથમિકતામાં છે. દેશની બધી જનસંખ્યાનું ટિકાકરણ પહેલા ફેઝમાં કરવામાં આવશે નહીં. કોરોનાના કારણે ઓછા મોત થાય તે માટે હાઇ રિસ્ક વાળા લોકોને પહેલા જ વેક્સીનેશનના લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…