Bollywood/ પ્રિયંકા ચોપડાએ ‘We Can Be Heroes’ના સિક્કવલની કરી જાહેરાત, જાણો આ વેબ ફિલ્મ વિશે….

બોલિવૂડથી હોલીવુડ સુધી એક અલગ ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડાએ માહિતી આપી છે કે તેની વેબ ફિલ્મ ‘વી કેન બી હીરોઝ’ ની સિક્વલ પર કામ શરૂ થઈ ગયું છે. પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે આ સુપરહીરો ફિલ્મ રિલીઝના માત્ર ચાર અઠવાડિયામાં જ 4.4 કરોડ ઘરોમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપડા કહ્યું કે , “વી […]

Entertainment
we can see પ્રિયંકા ચોપડાએ 'We Can Be Heroes'ના સિક્કવલની કરી જાહેરાત, જાણો આ વેબ ફિલ્મ વિશે....

બોલિવૂડથી હોલીવુડ સુધી એક અલગ ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડાએ માહિતી આપી છે કે તેની વેબ ફિલ્મ ‘વી કેન બી હીરોઝ’ ની સિક્વલ પર કામ શરૂ થઈ ગયું છે. પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે આ સુપરહીરો ફિલ્મ રિલીઝના માત્ર ચાર અઠવાડિયામાં જ 4.4 કરોડ ઘરોમાં જોવા મળી હતી.

Priyanka Chopra announces We Can Be Heroes sequel is officially in the  making: The Heroics are coming back | PINKVILLA

પ્રિયંકા ચોપડા કહ્યું કે , “વી કેન બી હીરોઝ” એ રિલીઝ થયાના ચાર અઠવાડિયામાં 4.4 કરોડ પરિવારોએ જોઇ હતી અને હવે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે આ સુપરહીરો ફિલ્મની સિક્વલ પણ આવી રહી છે. રોબર્ટ રોડ્રિગ અને નેટફ્લિક્સ સાથેની તેની સિક્વલ પર કામ શરૂ થઈ ગયું છે.

Priyanka Chopra announces 'We Can Be Heroes' sequel

રોડરિગ્ઝ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મ તેની ફ્રેન્ચાઇઝી ‘ધ એડવેન્ચર ઓફ શાર્કબોય એન્ડ લાવાગર્લ ઇન 3-ડી’ અને ‘સ્પાય કિડ્સ’ ની સ્પિન ઓફ છે. ફિલ્મમાં પ્રિયંકા મિસ ગ્રેનાડાની ભૂમિકામાં જોવા મળી છે, જે મહાસત્તાવાળા બાળકોના સંસ્થાની એક લીડર છે.

Priyanka Chopra announces 'We Can Be Heroes' sequel in the works at Netflix

આમાં તેના પાત્રના ઘણા પાસાં છે. ફિલ્મની કહાની દુનિયાના સુપરહીરોના બાળકોની આસપાસ ફરે છે, જેમાં તેમના માતાપિતાને એલિયન્સ દ્વારા અપહરણ કરવામાં આવે છે. રોડરિગ્ઝ આ સિક્વલથી કમબેક કરશે.