Not Set/ રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ, PM મોદી-CM યોગી-RSS પ્રમુખ મોહન ભાગવત હાજર

  અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિપૂજનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા પહેલા હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી, ત્યારબાદ તેમણે રામલાલાનાં દર્શન કરી ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન ભૂમિપૂજનમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે, અયોધ્યાને આજે ફરી શણગારવામાં આવી છે, દિવાળી જેવું વાતાવરણ છે […]

India
9f127a2321fcbfdb7b55a043062386e1 રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ, PM મોદી-CM યોગી-RSS પ્રમુખ મોહન ભાગવત હાજર
9f127a2321fcbfdb7b55a043062386e1 રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ, PM મોદી-CM યોગી-RSS પ્રમુખ મોહન ભાગવત હાજર 

અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિપૂજનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા પહેલા હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી, ત્યારબાદ તેમણે રામલાલાનાં દર્શન કરી ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો.

આ દરમિયાન ભૂમિપૂજનમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે, અયોધ્યાને આજે ફરી શણગારવામાં આવી છે, દિવાળી જેવું વાતાવરણ છે અને સુરક્ષાની કડક બંદોબસ્ત છે. ઉપસ્થિત સંતે કહ્યું કે દેશ અને વિશ્વનાં વિવિધ ભાગોથી શિલાઓ લાવવામાં આવી છે, જેના પર શ્રી રામનું નામ લખાયેલું છે. આ સાથે હવે ભૂમિપૂજનનું કામ શરૂ થઈ ગયું છે, પીએમ મોદીનાં નામે શિલા મૂકવામાં આવી રહી છે.