Breaking News/ સુરેન્દ્રનગર:મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું જીલ્લા એલ સી બીની ટીમ ડ્રગ્સ પકડી પાડયું લાખો રૂપિયાનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું ફ્લેટમાંથી 17.81 લાખના ડ્રગ્સ પકડાયું સુરેન્દ્રનગરના સંગમ ફલેટમાંથી ૩ વ્યક્તિ પકડ્યા એક આરોપી કચ્છનો, બે આરોપી પંજાબના રહેવાસી

Breaking News