Surendrnagar/ સુરેન્દ્રનગર:રણમાં ફસાયેલા પરિવારને બચાવાયો, મહિલા અને બાળકો સહિત 10 લોકોને બચાવાયા, પરિવારે ગુગલથી ફોન નંબર મેળવી મદદ માંગી, વાછડાદાદા મંદિરના પ્રમુખનો ગુગલથી નંબર મેળવ્યો, પ્રમુખે મદદની પુરી બાયેધરી આપી અગરીયાને મોકલ્યા, અગરીયાઓએ રણમાં જઇને પરિવારને હેમખેમ બચાવ્યો

Breaking News
BREKING NEWS 9 સુરેન્દ્રનગર:રણમાં ફસાયેલા પરિવારને બચાવાયો, મહિલા અને બાળકો સહિત 10 લોકોને બચાવાયા, પરિવારે ગુગલથી ફોન નંબર મેળવી મદદ માંગી, વાછડાદાદા મંદિરના પ્રમુખનો ગુગલથી નંબર મેળવ્યો, પ્રમુખે મદદની પુરી બાયેધરી આપી અગરીયાને મોકલ્યા, અગરીયાઓએ રણમાં જઇને પરિવારને હેમખેમ બચાવ્યો