Breaking News/ સુરેન્દ્રનગર જિલ્લામાં 60 પોલીસ કર્મીઓની બદલી, જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો, SPએ 60 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા, પોલીસ કર્મીઓમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ

Breaking News