Not Set/ સુરેન્દ્રનગર/ બે જૂથ વચ્ચે અથડામણમાં 4 લોકો થયા ઈજાગ્રસ્ત, વિડીયો થયો વાયરલ

સુરેન્દ્રનગરા થાનગઢ તાલુકાના નવાગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા તંગદિલી પ્રસરી ગઈ હતી. બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં બંને પક્ષે 4 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. આ મારામારીનો  વિડીયો  વાયરલ થયો છે.પોલીસે ઘટના  સ્થળે પહોચીને વધુ તપાસ હાથધરી  છે. જ્યારે ઇજાગ્રસ્તોને નજીકના  હોસ્પિટલામાં સારમાર માટે ખસેડાયા છે. મળતી અમ્હીતી અનુસાર થાનગઢ તાલુકાના નવાગામમાં અલગ અલગ જ્ઞાતિના […]

Gujarat Others

સુરેન્દ્રનગરા થાનગઢ તાલુકાના નવાગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા તંગદિલી પ્રસરી ગઈ હતી. બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં બંને પક્ષે 4 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. આ મારામારીનો  વિડીયો  વાયરલ થયો છે.પોલીસે ઘટના  સ્થળે પહોચીને વધુ તપાસ હાથધરી  છે. જ્યારે ઇજાગ્રસ્તોને નજીકના  હોસ્પિટલામાં સારમાર માટે ખસેડાયા છે.

મળતી અમ્હીતી અનુસાર થાનગઢ તાલુકાના નવાગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જુથો વચ્ચે ગઇકાલે થયેલ મારામારીનો વિડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં બંને જ્ઞાતિના લોકો સામસામે લાકડી અને પથ્થરો વડે એકબીજા સામે ગાળો અને હુમલો કરતા નજરે પડે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.