Not Set/ સુશાંત કેસમાં સૌથી મોટા સમાચા, NCB દ્વારા રિયા ચક્રવર્તીની કરાઈ ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરનારા નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. ત્યારબાદ રિયાનો સાંજે 4.30 વાગ્યે મેડિકલ ટેસ્ટ કરાશે. આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.  આ પહેલા એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી હતી, જેમાં ઘણા […]

Uncategorized
e941939c904ce32b275603fbd1a48011 સુશાંત કેસમાં સૌથી મોટા સમાચા, NCB દ્વારા રિયા ચક્રવર્તીની કરાઈ ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરનારા નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. ત્યારબાદ રિયાનો સાંજે 4.30 વાગ્યે મેડિકલ ટેસ્ટ કરાશે. આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. 

આ પહેલા એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી હતી, જેમાં ઘણા મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. આ પહેલા ડ્રગ્સના કેસમાં રિયાનો ભાઈ શોવિક અને સેમ્યુલ મિરાંડા પહેલેથી જ એનસીબી કસ્ટડીમાં છે.

આ દરમિયાન રિયા ચક્રવર્તીના ઘરેથી NCBને જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીઝ મળ્યાં હતાં તેનાથી ઘણા મોટા રહસ્યો ખૂલ્યાં છે. જેમાં એજન્સીઓ દ્વારા રિયાના ઘરેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી આવતા ડ્રગ્સ સર્કલને લગતા ફોટોગ્રાફ્સ, વીડિયો, વોટ્સએપ ચેટ્સ, એસએમએસ મળી આવ્યા છે. બોલિવૂડના ઘણા મોટા ચહેરા પણ દેખાયા છે. જેમાં આશરે 25 જેટલા બોલીવુડના ચહેરાઓના નામ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિયાનું ડ્રગ્સ સર્કલ છેલ્લા ૩ વર્ષથી સક્રિય હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.