Not Set/ સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસથી NCB ને મળી આ વસ્તુઓ, જુઓ ફોટો

એનસીબીની ટીમે સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસની તલાશી લીધી હતી. શોધખોળ દરમિયાન નશીલા પદાર્થો માટે વપરાયેલી કેટલીક વસ્તુઓ અને કેટલીક દવાઓ પણ મળી આવી હતી. પરંતુ તેને ખૂબ સાફ કરવામાં આવ્યા છે. તે બતાવે છે કે ફાર્મ હાઉસમાં પાર્ટી થતી હતી. ફાર્મ હાઉસની અંદરથીહુક્કા પીવાનો સમાન જેને બડ અને ગાંજો પીવા માટે પણ ઉપયોગ થાય […]

Uncategorized
cff233ea2d516e036d514029f5bba830 સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસથી NCB ને મળી આ વસ્તુઓ, જુઓ ફોટો

એનસીબીની ટીમે સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસની તલાશી લીધી હતી. શોધખોળ દરમિયાન નશીલા પદાર્થો માટે વપરાયેલી કેટલીક વસ્તુઓ અને કેટલીક દવાઓ પણ મળી આવી હતી. પરંતુ તેને ખૂબ સાફ કરવામાં આવ્યા છે. તે બતાવે છે કે ફાર્મ હાઉસમાં પાર્ટી થતી હતી.

ફાર્મ હાઉસની અંદરથીહુક્કા પીવાનો સમાન જેને બડ અને ગાંજો પીવા માટે પણ ઉપયોગ થાય છે, તે મળી આવ્યા છે. દવાઓ પણ મળી આવી છે.

sushant farm house 1 સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસથી NCB ને મળી આ વસ્તુઓ, જુઓ ફોટો

એનસીબીની ટીમ ફાર્મ હાઉસમાં આવતા લોકો પર નજર રાખી રહી છે. તે જાણવા માંગે છે કે સુશાંતના ફાર્મ હાઉસની મુલાકાત કોણ કરતી હતી.

sushant farm house 3 સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસથી NCB ને મળી આ વસ્તુઓ, જુઓ ફોટો

આ સાથે એનસીબીએ ફાર્મ હાઉસ નજીક સીસીટીવી અને ડીવીઆર પણ કર્યાં છે.

sushant farm house 2 સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસથી NCB ને મળી આ વસ્તુઓ, જુઓ ફોટો

એનસીબીની ટીમ ફાર્મ હાઉસની સામે ઓયર લેન્ડ પણ ગઈ હતી જ્યાં સુશાંતે રિયા ઉપરાંત બોલીવુડની બે અભિનેત્રીઓને લઈને ગયા હતા.

sushant singh farm સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસથી NCB ને મળી આ વસ્તુઓ, જુઓ ફોટો

ટીમને તે ઓયર લેન્ડ અને ડ્રગ્સ પાર્ટી વિશે પણ માહિતી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.