Not Set/ સુષ્મા સ્વરાજની દરિયાદિલી

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બે PAKISTAN ના નાગરિકોને ભારતમાંં સારવાર માટે મેડિકલ VISA આપી દિધા છે. બંનેમાંથી એક પડોશી મુલ્કની ત્રણ વર્ષની દિકરી છે, જેની ઓપન હાર્ટ સર્જરી કરાવવાની છે, જ્યારે બીજા વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થવાના છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના લાહૌર શહેરના નિવાસી હુમાયૂંએ સુષ્મા સ્વરાજને પત્ર લખીને પોતાની દિકરીના ઈલાજ માટે મેડિકલ VISA […]

Top Stories India
Sushma Swaraj in 2014 સુષ્મા સ્વરાજની દરિયાદિલી

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બે PAKISTAN ના નાગરિકોને ભારતમાંં સારવાર માટે મેડિકલ VISA આપી દિધા છે. બંનેમાંથી એક પડોશી મુલ્કની ત્રણ વર્ષની દિકરી છે, જેની ઓપન હાર્ટ સર્જરી કરાવવાની છે, જ્યારે બીજા વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થવાના છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના લાહૌર શહેરના નિવાસી હુમાયૂંએ સુષ્મા સ્વરાજને પત્ર લખીને પોતાની દિકરીના ઈલાજ માટે મેડિકલ VISA આપવા માટેની અપીલ કરી હતી. સુષ્મા સ્વરાજે બાળકીની સારવાર માટે મેડિકલ વીઝા આપવાનું વચન આપ્યું છે જેની જાણકારી સોશીયલ મીડિયા પર આપી છે.