Not Set/ સેમસંગ 4 GB RAM અને 16 મેગા પિક્સલ કેમેરા સાથે લોંચ કરશે ગેલેક્સી C5 Pro

નવી દિલ્હીઃ સેમસંગના લોન્ચ થનાર ગેલેકસી સી-૫ પ્રો સ્માર્ટફોનમાં કેટલાક ફીચર્સ લીક થયા છે જે મુજબ તેમાં 4 GB રેમ અને 16 મેગા પિકસલનો કેમેરો હશે અહેવાલ મૌજબ આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન હશે ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન 626 ઓકટાકોર પ્રોસેસર અને 4 GB  રેમ સાથે 64 જીબીની ઇનબિલ્ટ મેમેરી હશે. આ સ્માર્ટફોનમાં ૧૬ મેગા પિકસલનો રિયર અને ફ્રન્ટ કેમેરો હોય શકે છે ૩૦૦૦ એમએએચની […]

Uncategorized

નવી દિલ્હીઃ સેમસંગના લોન્ચ થનાર ગેલેકસી સી-૫ પ્રો સ્માર્ટફોનમાં કેટલાક ફીચર્સ લીક થયા છે જે મુજબ તેમાં 4 GB રેમ અને 16 મેગા પિકસલનો કેમેરો હશે અહેવાલ મૌજબ આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન હશે ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન 626 ઓકટાકોર પ્રોસેસર અને 4 GB  રેમ સાથે 64 જીબીની ઇનબિલ્ટ મેમેરી હશે.

આ સ્માર્ટફોનમાં ૧૬ મેગા પિકસલનો રિયર અને ફ્રન્ટ કેમેરો હોય શકે છે ૩૦૦૦ એમએએચની બેટરી હશે એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો આધારિત આ સ્માર્ટફોનમાંએડ્રેનો405 જીપીયુ હશે.