Gujarat/ સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કોનો પ્રારંભ , CM ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમની કરી શરૂઆત , 5 જાન્યુ. સુધી રાજયભરમાં સેવાસેતુ કાર્યક્રમ , દર અઠવાડિયે શનિ-રવિ સેવા સેતુ કેમ્પ , કેમ્પથી 56 સુવિધાઓ નાગરીકોને મળશે

Breaking News