Gujarat/ સોની પરિવાર સામુહિક આત્મહત્યા મામલો, ઝડપાયેલા જ્યોતિષીઓને કોર્ટમાં રજુ કરાયાં, બંને જ્યોતિષીઓ 7 દિવસનાં પોલીસ રિમાન્ડ પર, પોલીસે માંગ્યા હતાં 14 દિવસનાં રિમાન્ડ, કોર્ટે 7 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા, આરોપીઓનાં નાણાંકીય વ્યવહારોની તપાસ થશે, બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરશે પોલીસ, સાહિલ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવની કરી હતી ધરપકડ

Breaking News