Gujarat/ સો. મીડિયા પર પોસ્ટ મુદ્દે CM રૂપાણીની સ્પષ્ટતા,મારા દીકરાના કોઇ લગ્ન હાલ નિર્ધારિત નથી,સો. મીડિયામાં દીકરાના લગ્ન અંગેના ન્યૂઝ સાવ ખોટા,દીકરાના લગ્ન અંગે CM રૂપાણીનું ટ્વિટ,મે મહિનામાં લગ્નનું આયોજન પાયાવિહોણું,હાલ મારું અને સરકારનું માત્ર કોરોના પર જ ફોકસ,ગુજરાતને કોરોનામુક્ત બનાવવા પર ફોકસ

Breaking News