Gujarat/ નડીયાદમાં 08 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી આશિંક લોકડાઉન,દુકાનો, માર્કેટ બપોરે 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લી,નપા દ્વારા તમામ વેપારીઓ,દુકાનદારોને કરી અપીલ,વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાઈ અપીલ,સવારના 6 થી 4 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી,નડીયાદ તમામ વેપારી સંગઠનોએ નપાને આપ્યું સમર્થન

Breaking News