Gujarat/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર , 15 સપ્ટેમ્બરથી શરૂ થશે સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા , B. COM, LLB, અને BAની પરીક્ષાની તારીખો જાહેર , કોરોના ગાઇડ લાઇન પ્રમાણે લેવાશે પરીક્ષા , 15 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી ચાલશે પરીક્ષા

Breaking News